________________
સૂત્રકૃતાંગ.
નથી. ઈ દ્વિઓનાં આ સ્થાન છે. શાત્ર ઈદ્રિયનું આકાશ સ્થાન સુષિર (પિલું) છે. પ્રાણ ઈંદીનું પૃથ્વી સ્થાન તેના રૂપે છે. ચક્ષુ ઇદ્રિય તેજ રૂપ છે. રસ ઈદ્રિયનું પાણી, સ્પર્શ ઈદ્રિયનું વાયુ સ્થાન છે. અહીં આ પ્રયોગ કરે.
ઈઢિયે ઉપલબ્ધિવાળી નથી, તેઓમાં આ ચેતન ગુણની શરૂવાત હોવાથી અને જે જે અચેતન ગુણ આરં. ભે તે તે અચેતન છે, જેમ ઘટ પટ્ટ વિગેરે છે, એ પ્રમાણે પણ ભૂત સમુદાયમાં ચૈતન્યને અભાવજ સાથે. પાછે બીજે હતુ કહે છે. __ण अण्ण मुणियं मुणइ अण्णो इत्यादि
અહી ઇન્દ્રિઓ પ્રત્યેક ભૂતરૂપ છે. તે બધીએ બીજા (આત્મા) ના દેખનારને અભાવે પિતેજ દેખનારી છે. તેઓને પ્રત્યેકને પિતતાના વિષયથી અન્ય વિષયમાં પ્રવૃતિ નથી થતી. કારણ કે એક ઇંદ્રિયનું જાણેલું બીજી ઇંદ્રિય જાણતી નથી. અને “મેં પાંચે પણ વિષયે જાણ્યા” એ. સંકલનને પ્રત્યય (ખાત્રી) થતું નથી. અને આપણે તે અનુભવીએ છીએ. તેથી એક દષ્ટા વડેજ કાર્ય સિદ્ધિ થાય છે. તે દષ્ટાનું ચૈતન્ય છે. પણ ભૂત સમુદાયને ગુણ ચૈતન્ય નથી,
પ્રયોગ. આ પ્રમાણે. ભૂત સમુદાયમાં ચિતન્ય નથી, તેને આરંભ કરવા ઇદ્રિજેના પ્રત્યેક વિષય ગ્રહણ કરતાં છતાં સંકલના પ્રત્યયને અભાવ