________________
સૂત્રકૃતમ.
છે, અને જે અન્યગ્રહિત ને પણ અન્ય જાણે તે દેવદત્તનું ગ્રહણ કરેલું યદત્ત ગ્રહણ કરે. (દેવદત્તનું, જાણેલું યજ્ઞદત્તા જાણું જાય!) આ ક્યાંય દેખ્યું નથી તેમ માનવામાં પણ નહીં આવે
લોકાયતિની યુકિત. આ સ્વતંત્ર પક્ષમાં દોષ આવે પણ જે પરસ્પર સાપેક્ષના પરતંત્રતાના સ્વીકારથી ભૂતે મળવાથી જ ચૈતન્ય નામને ધર્મ સાગ વશથી ઉત્પન્ન થાય છે જેમકે કવિ (દારૂ બનાવવાની ચીજ) ઉદક વિગેરે દારૂના અંગે એકઠાં થતાં પ્રત્યેકમાં નહીં વિદ્યમાન એવી મદશક્તિ (નિ) ઉત્પન્ન થાય છે, તે પછી દેષને અવકાશ કયાંથી રહે!
જેન આચાર્યના ઉત્તર, ગાથામાં રહેલા ચ શબ્દથી આક્ષેપ કહે છે. સાંભળે “ભુતામાંથી પરસ્પર સાપેક્ષ સંયોગથી ચૈતન્ય ઉત્પન્ન થાય છે, તેમાં અમે પ્રથમ પ્રશ્ન પૂછીએ છીએ. કે આ તમારે સંગ સંગિ પદાર્થથી ભિન્ન છે કે અભિન્ન છે જે ભિન્ન હેતે “છ ભૂત” ઉભું થાય! પણ તમે પાંચ ભૂતથી જુદું સંયોગ નામનું ભૂત ગ્રાહકપ્રમાણ માનતા નથી. તમારું પ્રમપણ ફકત એક પ્રત્યક્ષજ તમે માને છે, તેનાથી આ ગ્રહણ કરતું નથી, જે પ્રમાણ બીજું માને છે તે પ્રમાણથી . વ પણ માની લે અને જે ભૂતેથી અભિન્ન અંગ હોય તે