________________
સૂત્રકૃતાંગ.
ગુણે સિદ્ધ થયા. ચ શબ્દથી બીજા વિકલ્પની સૂચના બતાવે છે. ચૈતન્ય ગુણ સ ધ કરતાં પ્રથમ પૃથ્વી વિગેજેના અન્ય ગુણે છતાં ચેતન્ય ગુણ પૃથ્વી વિગેરે એક એકમાં જુદે પણ નથી તે તે ભેગા થયા પછી ચૈતન્ય ગુણ સિદ્ધ ન થાય.
પ્રવેગ આ પ્રમાણે. ભૂતોને સમુદાય સ્વતંત્ર હેય તે પણ સ્વીકારાય, તેને ચૈતન્ય નામને ગુણ સાધ્ય ધર્મ નથી, પૃથ્વી વિગેરેના ગુણેથી તે તદન જુદો હોવાથી, અને જે જે અન્ય ગુણોને સમુદાય છે. તેમાં અપૂર્વ ગુણની ઉત્પત્તિ નથી થતી, જેમ રેતીના કણો ભેગા કરી પીલવાથી પણ સ્નિગ્ધ ગુણવાળું તેલ નીકલતું નથી અથવા ઘટ પટ્ટના સમુદાયથી સ્તંભ વિગેરે ન થાય, અને કાયમ તે ચેતન દેખાય છે. તેથી આ ચેતન ગુણ તે કાયને નહીં પણ તે તે ચેતનને ગુણ છે. આ સાધવામાં બીજે હેતુ બતાવે છે પંચિદિ ઠાણારું એટલે તે પાંચ સ્પર્શન, રસ, ઘાણ ચ, છેત્ર નામની ઈદ્રિયે તેઓના સ્થાને અવકાશ તેઓમાં ચૈતન્ય ગુના અભા થી ભૂત સમુદાયમાં પણ ચૈિ અન્ય નથી, અહીં આ સમજવાનું છે કે લેકાવતિકેના મતમાં અપર (બીજો) કેઈ દેખનાર (આત્મા) નથી તેથી ઈદ્રિયે પિતેજ દેખનાર છે તેઓનાં જે સ્થાન ઉપાદાન કારણ અચિત્ત રૂપે હોવાથી તેમાં ચૈતન્ય ગુણ