________________
સૂત્રકૃતાંગ
૫૮
પણ કઈ “જીવમુઓ” એવું નથી આ પ્રમાણે લેકાયતિક મતને પૂર્વ પક્ષ “ભૂતથી આત્મા જુદે નહીં એ સિદ્ધ કર્યો. હવે તેનું ખંડન નિર્યુક્તિકાર પિતે કરે છે. पंचण्हं संजोए अण्णगुणाणं च चेयणाइ गुणो; પંચિકાના નવા મુળિયું મુળરૂ orો, નિ વારસા
પાંચ ભૂત પૃથ્વી આદિને સંગે કાયાકાર પરિણામ થઈ ને ચેતન્યાદિક તથા આદી શબ્દથી ભાષા ચંક્રમણ (ચાલવું ) વિગેરે ગુણે ન થાય. એવી અમારી (જેન સિદ્ધાં. તકારની) પ્રતિજ્ઞા છે અન્ય વિગેરે અહીં હેતુપણે લીધા છે દષ્ટાંત અહીં સુલભ હેવાથી બતાવ્યું નથી. પિતાની મેળે વિચારી લેવું, અહીં ચાર્વાક ને પૂછવું; કે બોલે.
પાંચ ભૂતને સંગે ચૈતન્ય પ્રકટ દેખાય છે તે તેઓના સંગમાં પણ સ્વતંત્ર છે કે પરસ્પરની અપેક્ષા એ પર તંત્ર છે ? હવે તેમાં સ્વતંત્ર નથી કારણ કે તેમાં ચેતન્યથી બીજા ગુણે તે અન્ય ગુણે તે જેમ આધાર કાઠિન્ય ગુણવાળી પૃથ્વી, દ્રવગુણ-પાણું પકવનાર ગુણ તેજ ( અગ્નિ) ચલન ગુણ વાયુ, અવગાહદાન ગુણ આકાશ, અથવા પૂર્વે કહેલા ગંધ વિગેરે પૃથ્વી વિગેરેમાં એકેક ગુણ પરિહાનિ વડે એ બધા એ ગુણે ચૈતન્યથી અલગ છે. એ પ્રમાણે પૃથ્વી વિગેરેના અન્ય