________________
૫૮
સુકતાંગ. અભાવ હોવાથી હસ્તસ્પર્શ કરી આંધળે ચાલે તેવું ભૂલવાને સંભવ તેમાં છે. માટે પ્રત્યક્ષ પ્રમાણને માનવું જ સારું છે તેથી ભૂતેથી જુદે આત્મા ન માનવું જોઈએ. અને જે. ચૈતન્ય ભૂતામાં દેખાય છે તે ભૂતેમાંજ કાયાકારે ભૂતે પરિણમતાં પ્રકટ દેખાય છે જેમ દારૂ બનાવવાની વસ્તુ એકઠી થતાં દારૂને નિશે તેમાં ઉત્પન્ન થાય છે. તેવી રીતે સમજવું. પણું ભૂતથી જુદે આત્મા નહીં પણ તેમાંજ સમાવેશ કરે જેમ માટી વિગેરેને ઘડે. એટલે ખરી રીતે તે ભૂતથી આ આત્મા જુદા નહીં પણ તે ને અભાવ હોવાથી ભૂતના એકઠા થવાથી જ તેમાં તેમની જ ચૈતન્ય શક્તિ છે. જેમ પાણીમાં પરપોટા થાય છે. કેટલાક લેકાયતિકે આકાશને ભૂતપણે માને છે તેથી “ભૂત પંચક” કહેવું દોષિત નથી. હવે તે કાયતિકને કેઈ શંકા પૂછે કે ભાઈ ! ભૂતેથી જુદો અપર (બીજો) આત્મા પદાર્થ જ નથી તે મરી ગયે એવી લેકમાં વાયકા છે તે કેવી રીતે?
તેને ઉત્તર આપે છે કે, એ ભૂતે કાયાકારે પરિણમતાં ચૈતન પ્રકટ થયું ત્યાર પછી પાંચ ભૂતેમાંથી કેઈપણ ભૂત વાયુ કે અગ્નિ કે બંનેનું નિકળી જવું થતાં દેહ ધારણ કરનાર દેવદત્ત વિગેરેને વિનાશ થાય છે. તેથી લેકમાં “મુઓ” એવી વાયકા છે.