________________
સૂત્રકૃતગ.
૫૧
એ ધન વિગેરે જ સારમાં ભમતા જીવને અતિ કટુક શરી૨ તથા મનની વેદના અનુભવાવે છે. ( દુઃખ આપે છે) પણ તે વિતાદિક ખરી રીતે તે જીવના રક્ષણ માટે થતું નથી, તે જાણીને તથા પિતાનું આયુ અ૫ છે. એમ “રૂપરિ. જ્ઞાવડે ” સમજીને તથા પ્રત્યાખ્યાન પરિજ્ઞાવડે સચિત્ત અને ચિત્ત પરિગ્રહને તે પ્રાણી માત્રને ઉપઘાત (નાશક પીડક) સમજીને તેને તથા સ્વજનને સ્નેહ તે બંધનનું સ્થાન છે તેનું પચ્ચકખાણ ( ત્યાગ ) કરીને એ પંડિત માણસ કમે બંધનથી દૂર થાય છે અર્થાત્ છુટે છે. તુ અવ્યયને અર્થ નિશ્ચય વાચક છે. એટલે નિશ્ચય કરી 2 છે અથવા કર્મ એટલે કિયા સંયમ અનુષ્ઠાન રૂપ છે તેના વડે કર્મથી છૂટે છે.
ઉપર અધ્યયન ને અર્થાધિકાર કહેવાથી સ્વસમય (જેન સિદ્ધાંત) પ્રતિપાદન કર્યો, હવે પરવાદીઓ શું કહે છે તે બતાવે છે.
ए ए गंथे विउक्कम, एगे समण माहणा अयाणंता विउस्सिता, सत्ताकामे हि माणवा ॥६॥ सू:
આ ઉપર બતાવેલા ગ્રંથને છોડને પિતાની ઈચ્છા પ્રમાણે રચેલા ગ્રંથમાં આસક્ત બની કેટલાક (પણ બધાનહીં ) બંધાયેલા છે તે એવી રીતે કે. જૈન સિદ્ધાંતને ન સ્વીમારતાં ચ્છાએ ચાલે છે.