________________
૫૪
સૂત્રકૃતાંગ.
આવકનું પગલું છે. તેને અંજાણ્યા માણસે ગમે તેમ બકે છે. ખરી વાત તે આપણે જાણીએ છીએ ૧
માટે ઈચ્છાનુસાર પી. ખા. દારૂ માંસ વિગેરે કશું અભક્ષ્ય નથી ! હે સુંદરિ! જે ભગવ્યું નથી, કે વખત ગુમાજો તે તે ગુમાવ્યું પણ હવે તે પાછો કાળ અને વય આવવાની નથી છે ભરૂ! આપણું ભેગ તથા આનંદ તે માટેજ આ શરીર છે!
આ પ્રમાણે જૈનેતરે પિત પિતાના ઈચ્છિત વિચારે માં મગ્ન બની અહંતુ ભગવંતના કહેલા તત્વના રહસ્યને નજાણતાં તેનું ઉલ્લંઘન કરે છે તેથી તેઓ વિષયાસક્ત બનેલા છે.
હવે સૈથી વધારે નિંદનીક ચાર્વાક મતનું જ વર્ણન
संति पंच महन्भूया, इह मेगेसि माहिया पुढवी आउ तेउ वा वाउ आगास पंचना ॥ ७ ॥ स. ए पंच मह न्यूया, ते ब्भो ए गोत्ति आहिया अहतेसिंविणासेणं विणासेा होइ देहिगो ॥ ८॥ स०
પાંચ મોટાં ભૂત સર્વ લેક વ્યાપી છે તેથી મેટાં ભૂત કહેવાય છે. આ ભૂત શબ્દ વડે ભૂતને અભાવ માન નારાવાદીઓનું ખંડન કર્યું છે. હવે એકલાં ભૂતજ માનનારા કેઈ તે મતના ઉત્પાદકે જે ભૂત વાડીએ એટલે બ્રહસ્પતિ