________________
સૂત્રકૃતાંગ.
પંડિતના મતમાં રહેનારનું આ તત્વ છે તે તેઓ માને છે અને બીજા ને પણ તે બતાવે છે. કે પૃથ્વી કઠિણ છે પાણી દ્રવ એટલી પ્રવાહી છે. તેજ તે ઉષ્ણતા છે વાયુ ચલન લક્ષણ છે અને આકાશ પિલાણવાળું છે. આ પાંચ ભૂત તેમનાં માનેલાં સોપાંગ પ્રસિદ્ધ છે. તેથી તથા તે પાંચે પ્રત્યક્ષ દેખાવાથી કઈ પણ તેને અભાવ નમાની શકે.
પ્રશ્ન સાંખ્ય વિગેરેએ પણ આ પાંચ ભૂત તે માનેલાં છે જ, જેમકે સાંખે કહે છે.
સત્વ, રજ તમે રૂપ પ્રધાન મહાન તે બુદ્ધિ મેટાઈથી અહંકાર, “હું એ” ભાવ, તેથી છેડશ ગણ થાય છે તે સોળ આ છે. પાંચ સ્પર્શાદિ બુદ્ધિ ઈકિયે તથા વાકુ હાથ પગ ટોની જગ્યા. પેશાબની જગ્યા આ પાંચ કર્મ ઈદ્રિયે અગ્યારમું મન છે પાંચ તે ઈદ્રિના વિષયે તે ગધ, રસે, રૂપ, સ્પર્શ, શબ્દ તે “તન માત્ર” નામે ઓળખાવેલ છે.
એટલે ગધવાળી પૃથ્વી એ પૃથ્વીમાં ગધ રૂ૫ રસ અને સ્પર્શ એવા ચાર છે. રસમાત્ર આ૫ (પાણી) એટલે તે પાણીમાં રસ રૂપ અને સ્પર્શ છે રૂપ માત્ર તેજ એટલે અગ્નિમાં રૂપ અને પર્શ છે પણ માત્ર વાયુ તે સ્પર્શવાળે છે. શબ્દ તન્માત્ર આકાશ, તેમાં ગ ઘ રસ રૂપ સ્પર્શ એ ચાર સિવાય ઉત્પન્ન થાય છે ડવે વશેષિક પણ ભૂતે કહે છે.
પૃથ્વીપણાના રોગથી પૃથ્વી, તે પરમાણપણે નિત્ય અને બે અણુ વિગેરેના સંબંધથી કાર્ય રૂપે અનિત્ય ચઉદ