________________
સૂત્રકૃતાંગ.
૪૭
એજ પરમાથથી અનર્થાંનું મૂળ છે તેજ કહ્યુ છે કે આ મારા હુ એના વગેરે જે મમત્વ છે તેના શ્લોક माहमिति चैष यावदभिमानदाहज्वरः कृतान्तमुखमेव तावदितिन प्रशान्त्युन्नयः । यशः सुखपिपासितैः रथम सावनर्थोत्त है: परैरपसरः कुतोपि कथमप्यपारुष्यते ॥ १ ॥ મારું. હું વિગેરે આ જ્યાં સુંધી અભિમાનના જેતે દાહવર છે. ત્યાં સુધી તે જમના મુખમાંજ છે. પશુ તેને પ્રશાંતિના પ્રભાવ થતા નથી.
વળી જેમાં છેવટે અનર્થ છે એવા યશ સુંખના અભિલાષુએ જે બીજા છેતેને આ અને એ એટલે વાંછાઓથી ખીજાથી કેવી રીતે છૂ કારા થાય કે પાતે છેડી શકે ?
(૮
''
શાર્દુલ વિક્રીડિત છંદ, द्वेषस्यायतनं धृतेरपचयः क्षांते प्रतीषो विधि क्षेपस्य सुहृन्मदस्य भवनं ध्यानस्य कष्टो रिपुः । दुःखस्य प्रभवः सुखस्य निधनं पापस्य वासोनिजः प्राज्ञस्यापि परिग्रहो ग्रह व क्लेशाय नाशाय च ॥ २ ॥
દ્વેષનું ઘર, ધીરજના નાશક ક્ષાંતિના નાશક, ન્યાક્ષેપને ઉત્પાદક મિત્ર, મનું સ્થાન; ધ્યાનના પરમ શત્રુ