________________
સૂત્રકૃતાંગ. चित्तमंतम चित्तंवा, परिगिझ किसामवि अन्नंवा अणुजाणाइ, एवं दुक्खाण मुच्चइ । म् ॥ २ ॥
અહીં બંધનકર્મ. અને તેના હેતુઓ કહે છે તેમાં નિદાનીને જન્મ નિદાન વિના ન થાય માટે પ્રથમ નિદાન બતાવે છે. તેમાં પણ સર્વે આરત્યે પ્રથમ બતાવે છે. અને તે સઘળા આર જો કર્માદાન રૂપ મુખ્યત્વે આત્માના પિતાના ગ્રહ (આગ્રહ) થી ઉત્પન્ન થયેલા છે એથી કરીને પ્રથમ પરિગ્રહને જ બતાવ્યું છે, “ચિત્ત” એટલે જ્ઞાન-કે ઉપચેમ–તે જેને હોય તે “સચિત્ત” એટલે બે પગવાળાં મનુષ્ય. તથા ચાર પગ વાળાં ઠેર–તથા બીજા છે. અને જીવ સિવાયનાં બાકી અચિત્ત (ચિત્ત વિનાનાં) તે સેનું ચાંદી વિગેરે છે. તે સચિત્ત અને અચિત્તને સંગ્રહ કરીને તથા કૃશં એટલે થોડા મૂલ્યવાળાં તૃણનુષ (ઘાસ પુસ) અથવા કસને-તે કસ પરિગ્રહણ (લેવાની) બુદ્ધિ વડે જીવને જવાને સ્વભાવ છે. તેથી તે પ્રમાણે પિતાની મેળે પરિગ્રહ પિતે ધારે અથવા બીજા પાસે રખાવે, અથવા પરિગ્રહ સંગ્રહ કરનારને અનુમોદન-સહાયતા આપે તેથી તે પરિગ્રહના કારણથી પોતે દુઃખ પામે એટલે આઠ પ્રકારના કર્મ બાંધી તેના ફળરૂપ અશાતાદનીયના ઉદય વિગેરેથી મુકાય નહીં એથી એ સિદ્ધ થયું કે પરિગ્રહને આગ્રહ