________________
સૂત્રકતાંગ.
દુખને ઉત્પાદક, સુખને નાશક, પાપને રહેવાનું ઘર એવે અનેક દુગુણે વાળે “પરિગ્રહ” (વસ્તુની મુછ) તે દુષ્ટ સ્થાનમાં પડેલા ગ્રહ માફક બુદ્ધિવાનને પણ કલેશને માટે તથા નાશને માટે થાય છે.
વળી પરિગ્રહ ન પ્રાપ્ત થયે હોય તે આકાંક્ષા રહે છે. પ્રાપ્ત થયા પછી નષ્ટ થાય તે શોક થાય. કાયમ રહે તે સાચવવાનું દુઃખ અને ભેગવવા જતાં અતૃપ્તિ આ પ્રમાણે પરિગ્રહ પાસે હોય ત્યાં સુધી દુઃખથી તથા બંધનથી મુકાતું નથી तथाच परिश्रहेष्वप्राप्त नष्टेषु कांक्षा शोको प्राप्तेषु व रक्षणमुपभोगे। चातृप्तिरित्येवं परिग्रहे सति, दुखात्मकाद्धंधनान्न मुच्यत इति॥२॥
જેણે પરિગ્રહ રાખે તેને ભવિષ્યમાં આરંભ થવાને અને તેમાં જીવહિંસા થવાની છે. તે બતાવે છે.
संयंति वायए पाणे, अदुवाऽन्ने हिंघायए ફળ વાણુનાળા, રેવ qળો | ૩ . जस्सि कुले समुप्पन्ने, जेहिं वा संवसेनरे मम्भाइ लुपई बाले, अण्णे अण्णे हिमुच्छिए ॥ ४ ॥ सू.
અથવા બીજી રીતે બંધન બતાવે છે. સયંતિ વિગેરે સત્ર, તેથી એમ બતાવ્યું છે કે,