SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્રકૃતાંગ. ૪૭ એજ પરમાથથી અનર્થાંનું મૂળ છે તેજ કહ્યુ છે કે આ મારા હુ એના વગેરે જે મમત્વ છે તેના શ્લોક माहमिति चैष यावदभिमानदाहज्वरः कृतान्तमुखमेव तावदितिन प्रशान्त्युन्नयः । यशः सुखपिपासितैः रथम सावनर्थोत्त है: परैरपसरः कुतोपि कथमप्यपारुष्यते ॥ १ ॥ મારું. હું વિગેરે આ જ્યાં સુંધી અભિમાનના જેતે દાહવર છે. ત્યાં સુધી તે જમના મુખમાંજ છે. પશુ તેને પ્રશાંતિના પ્રભાવ થતા નથી. વળી જેમાં છેવટે અનર્થ છે એવા યશ સુંખના અભિલાષુએ જે બીજા છેતેને આ અને એ એટલે વાંછાઓથી ખીજાથી કેવી રીતે છૂ કારા થાય કે પાતે છેડી શકે ? (૮ '' શાર્દુલ વિક્રીડિત છંદ, द्वेषस्यायतनं धृतेरपचयः क्षांते प्रतीषो विधि क्षेपस्य सुहृन्मदस्य भवनं ध्यानस्य कष्टो रिपुः । दुःखस्य प्रभवः सुखस्य निधनं पापस्य वासोनिजः प्राज्ञस्यापि परिग्रहो ग्रह व क्लेशाय नाशाय च ॥ २ ॥ દ્વેષનું ઘર, ધીરજના નાશક ક્ષાંતિના નાશક, ન્યાક્ષેપને ઉત્પાદક મિત્ર, મનું સ્થાન; ધ્યાનના પરમ શત્રુ
SR No.034258
Book TitleSutrakritanga Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1922
Total Pages311
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sutrakritang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy