________________
સૂત્રકૃતાંગ. કમ ઉપયય થતું નથી જેમકે સ્વપમાં ભેજન કરવાથી પણ તૃપ્તિ થતી નથી–
ત્રીજા ઉદેશામાં આ અર્થાધિકાર છે. આધા કર્મ ગત વિચાર, એટલે તે ખાનારના દેશે બતાવ્યા છે. તથા કૃતવાદી કહે છે. કે આ ઈશ્વરે લેક બનાવ્યું છે અથવા પ્રધાન વિગેરે એ કરેલ છે. જેમ કે તે વાદીઓ પિતપોતાના કૃત વાદને લઈને ઉભા થયા છે. તે બીજે અધિકાર છે.
ચેથા ઉદેશામાં આ અધિકાર છે. કે અવિરત ગૃહમાં જે કૃત્યે અનુષ્ઠાન છે તે અસંયમથી પ્રધાન કર્તવ્ય વડે પર પ્રવાદી પરતીર્થિકની ઉપમા અપાઈ છે.
અનુગમ. હવે અનુગમ કહે છે. તે બે પ્રકારે છે. સૂત્રોનુગમ, નિયુક્તિ અનુગમ છે, નિર્ય ક્તિ અનુગમ ત્રણ પ્રકારે છે. નિક્ષેપ નિયુક્તિ અનુગમ, ઉપઘાત નિયુક્તિ અનુગમ, સૂત્ર
સ્પેશિક નિર્યુક્તિઅનુગમ છે. તેમાં નિક્ષેપ નિર્યુક્તિ અનુગમ અનુગત છે. કારણ કે તે ઓઘ અને નામનિષ્પન્નનિલેવામાં અંતગત છે તથા હવે કહેવાતા સૂત્રનું નિક્ષેપન કરવાનું હોવાથી તે આવશે. ઉપઘાતનિયુક્તિ અનુગમ ૨૬ દ્વારથી પ્રતિપાદક બે ગાથાઓથી જાણવું તે આ છે. ઉદેશે નિદેશે ચ ઈત્યાદિ એટલે પ્રસૂતિનું નિર્ગમન જેમકે