________________
સૂત્રકૃતાંગ. અવસરક્ષેત્ર સમય છે. કાલ સમય તે સુખમ વિગેરે આરાને અનુભાવ છે. અથવા કમળનાં સે કમળ પાંદડાં ભેદાઈ જાય તેથી પણ સમય કાળ બારીક છે. આ કાળ સમય છે. અહીં દ્રવ્ય ક્ષેત્ર કાળના વિષયમાં પ્રાધાન્ય પણાની વિવક્ષાથી દ્રવ્યક્ષેત્ર કાળ સમય પણું જાણવું. કુતીર્થ સમય એટલે જૈનેતરનાં પિતાપિતાનાં માનેલાં આગમ (સિદ્ધાંત) જાણવાં અથવા તેમાં બતાવેલાં અનુષ્ઠાન છે. સંગાર સમય તે સંકેત રૂપ છે. જેમકે પૂર્વભવમાં સિદ્ધાર્થ સારથી દેવે પૂર્વે કરેલા સંકેત પ્રમાણે કૃષ્ણવાસુદેવને મડદાને લઈ જતા મુગ્ધ બળદેવને અનેક પ્રકારે બનાવે બતાવી પ્રતીબોધ કર્યો. કુલ સમય તે કુલાચાર જેમકે શક લેકેની પિતૃ શુદ્ધિ, આભીરે (રબારી) ની મથનિકા શુદ્ધિ છે. ગણ સમય તે જેમ મલ્લને આ આચાર છે કે જે કેઈ અનાથ મલ્લ મરે તે તેની જાતિવાળા તેને સંસ્કાર કરી દે. અને પદ્ધ ગયે હોય તે તેને ઉદ્ધાર કરે. (ઉઠાડે), સંકર સમય તે ભિન્ન જાતિઓનું મલવું. એક વાક્યપણું, જેમકે વામ માગી વિગેરેની અનાચારમાં પ્રવૃતિ છતાં ગુપ્ત કરે છે અર્થાત તેઓ બધા મળીને છાના દુરાચાર સેવે તે પણ કંઈને કહેતા નથી, ગંઠ સમય છે જેમકે શાક્યલેકમાં ભેજન વખતમાં ગંડતાડન ( ) કરવું ભાવ સમયને આગમથી આ