________________
સૂત્રકૃતાં. આ સૂત્રને કાલિક પરિમાણ સંખ્યામાં ગણવું તેમાં પણ અંગ અને અંગવિના એ ભેદમાં અંગપ્રવિણમાં લે, પર્યવ સંખ્યામાં અનંતા પર્યવ છે. તથા સંખેય અક્ષર, સંખ્યય સંઘાત ( ), સંખેય પદે સંગેય પદે, સંખ્યય કે, સંગેય ગાથા, સંખેય વેઢા, સંય અનુગદ્ધા છે. હવે વક્તવ્યતાને સમાવતાર ચિંતવીએ તે સ્વ સમય, પર સમય, ઉભય સમય એમ ત્રણ ભેદે છે. તેમાં આ અધ્યયનને ત્રણેમાં સમાવેશ થાય છે અર્થી ધિકાર બે પ્રકારે છે. (૧) અધ્યયન અર્થાધિકાર, અને ઉદેશ અર્થાધિકાર, છે તેમાં અહીં અધ્યયન અર્થાધિકાર, કહ્યો છે. અને ઉદેશ અર્વાધિકારને ગાથાના આંતરે નિર્યું ક્તિકાર પિતે કહેશે.
હવે નિપાને અવસર છે. તે ત્રણ પ્રકારે છે, એ ઘનિષ્પન્ન, નામનિષ્પન્ન, સૂવલાપક નિષ્પન્ન તેમાં એઘ નિષ્પનમાં આ અધ્યયનજ છે, તેને નિક્ષેપે આવશ્યકાદિ સૂત્રમાં વિસ્તારથી કહ્યો છે. નામ નિષ્પન્નમાં “સમય” એ નામ છે, તેના નિક્ષેપોના અર્થ માટે નિયુક્તિકાર કહે છે. नाम ठवणा दविए खेत्ते काले कुतित्थ संगारे ૮ ૧ ૧ ૦ ૧ ૧
સંઘર f, રોવવો માવલના ૨૧ /