________________
-
29
સૂત્રકતાંગ એમ ત્રણ પ્રકારે છે. તેમાં ત્રણમાં ગણવું. અથવા આત્મ અનન્તર પરંપર ભેદથી આગમ ત્રણ પ્રકારે છે. તેમાં તીર્થે કરેને અર્થની અપેક્ષાએ આત્મા ગમ, ગણધરની અપેક્ષાઓ અને તર, તથા શિષ્યની અપેક્ષાઓ પરંપરા ગમ–અને સૂત્રની અપેક્ષાએ ગણધરને આત્માગમ, તેના શિષ્યોને અનંત રાગમ ત્યાર પછી શિષ્પને પરંપરાગમ જાણવું.
ગુણ પ્રમાણ પછી નય પ્રમાણ અવસર છે. તેને હમણાં પ્રથકત્વ અનુગમાં સમાવતાર નથી, અથવા પુરૂષની અપેક્ષાએ થાય છે. તે જ કહ્યું છે કે
मूढ नइयं सुयं कालियं तुण णया समोरयंति इहं अपुहुत्ते समोयारो, न त्थि पुहुत्ते समोयारो.
મૂહનયિક એટલે નય શુન્ય કાલિક શ્રુત છે એમાં ન અપૃથકત્વમાં સમવતાર થાય છે. પણ પૃથકમાં સમવ નાર નથી તથા ___ आसजउसोयारं, नयेनयविसारउ बूया
આસાદ્ય એટલે સાંભળનારની યોગ્યતા દેખીને નયમાં વિશારદ હોય તે નાનું વર્ણન કરે. સંખ્યા પ્રમાણ આઠ પ્રકારે છે. તે નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, પરિમાણ, પવ, અને ભાવ એ આઠ છે. તેમાં પરિમાણુ સંખ્યામાં અવતાર છે. તે કાલિક અને દષ્ટિવાદ એ ભેદ છે. તેમાં