________________
સત્રકૃતાંગ, તેમાં ગણિતમાં અત્યવિભક્તમાં ઇત્યાદિगणिते ऽन्य विभक्तेतु लब्धं शेषैर्वि भाजयेत् आदावन्ते च तत्स्थाप्यं विकल्प गणिते क्रमात् ॥
આ સ્નેકને શિષ્ય હિતાર્થે વર્ણવીએ છીએ. તેમાં સુખે સમજવા માટે છ પદને આશ્રીને જ આ શ્લેક છએ છીએ.
૧૨ ૩૪ ૫૬. આ છ પદ સ્થાપતાં. એને પરસ્પર ગુણતાં ૧૪ર૪૩૪૪૪પ૪૯=૭૨૦ તેને છ એ ભાગતાં ૧૨૦ આ ૧૨૦ તે ગણિત પ્રક્રિયાને “આદિ” કહે હવે તે ૧૨૦ ને ૫ એ ભાગતાં ૨૪ તે તેટલા તેટલા પંચક ચતુષ્ક ત્રિક દ્વિક એકેક પ્રત્યેક પાંચમી પંક્તિમાં સ્થાપવા જયાં સુધી ૧૨૦ થાય. તેની નીચે આગળથી સ્થાપેલા અંકને મુકી જે બીજા તેમાં જે જે મોટી સંખ્યા હોય તે નીચે એટલે ૨૪ નીચે જ્યાં સુધી ૭૨૦ પાંચમી પંક્તિમાં પૂર્ણ થાય. આ ગણિત પ્રક્રિયા વડે અંત્ય કહેવાય છે. એ પ્રમાણે અન્ય પ્રકિયા વડે ૨૪ને ભાગતાં ૬ આવે તે ચેથી પંક્તિમાં દ-૬-૬-૬ સ્થાપવાં ત્યારપછી તેની નીચે ૩-૩-૩ ૩ ૩૩ પાછાદ્ધિક મુકવા પાછા એકેક મુકવા પાછા પૂર્વના ન્યાય વડે પંક્તિઓ પૂરી પાછા છ ને ત્રણે ભાગતાં બે આવ્યા