________________
સૂત્રકૃતાંગ. પ્રાયવાળા અન્ય દર્શની જેના પેટા વિભાગ દ ગણતાં ૩૬૩ ની સંખ્યા છે તે પિત પિતાને મત સાધતાં જિનેશ્વર પાસે આવે તે સમયે તેમના વચનમાં રહેલા સાધનને બતાવવા વડે તેમનું નિરાકરણ કરાય છે-તેરમા અધ્યયન માં સર્વ વ દીઓમાં કપિલ, કણાદ, અક્ષપાદ, શિધેશન, જેમિની વિગેરે મતને અનુસરનારાઓનું કુમાર્ગ બતાવાપણું સાધે છે, ચઉદમાં અધ્યયનમાં શિષ્યના ગુણ દેના અધિકારનું કથન છે. તથા શિષ્યના ગુણ સંપદથી યુક્ત શિષ્ય ગુરૂ કુલવાસ સેવ. પંદરમામાં આદેય (ગ્રણ કરવા ગ્ય) પદ અથવા અર્થ પૂર્વે કહેલા છે તેને પ્રાય: અહીં ગોઠવ્યા છે. તથા આયત ચારિત્ર તે સમ્યક ચારિત્ર મેક્ષ માળનું ખરું સાધક છે. તે અહીં વર્ણવ્યું છે. સેળયું ગાથા નામનું અપગ્રંથ વાળા અધ્યનમાં પંદરે અધ્યયનમાં જે અર્થ બતાવે છે. તે અહીં સંક્ષિપ્તમાં બતાવ્યું છે. આ પ્રમાણે ગાથા છેડશકને ભેગે સંક્ષિપ્ત અર્થ વર્ણવે છે અને હવે પછી એક એક અધ્યયનને વર્ણવીશું.
તેમાં પહેલું અધ્યયન “સમય” નામનું છે તેનાં ઉપક્રમ નિક્ષેપ અનુગમ નય એ ચાર અનુગદ્વાર થાય છે.
ઉપક્રમ. તેમ ઉપક્રમણ તે ઉપક્રમ અથવા જેના વડે શાસ્ત્રને નિક્ષેપના અવસરમાં લાવીને સ્થાપીએ તે ઉપક્રમ તેમાં