________________
૩૨.
સૂત્રકૃતગ. છે તે અવશ્ય નરકમાં જાય છે, તે બતાવ્યું છે. (૬) છઠ્ઠા અધ્યયનમાં અનુકુલ પ્રતિકુલ ઉપસર્ગ સહન કરવાથી, તથા સ્ત્રી દેષને છોડવાથી, ભગવાન મહાવીરે જીતવા જેગ કમ તથા સંસારને પરાભવ કરી જય મેળવે તે બતાવ્યું છે. તેથી તમે પણ તે પ્રમાણે કર્મને પરાભવ કરવા યત્ન કરે. આ ગુરૂમહારાજ શિષ્યને ઉપદેશ આપે છે. (૯) સાતમા અધ્યયનમાં નિશીલ (શીલરહિત) ગ્રહ, તથા કુશીલ ( ખરાબ આચારવાળા) અન્ય તીથિક અથવા પાસસ્થા (ચારિત્રને વેષ રાખી વ્રત ન પાળે તે) એવાને સંગ જેણે છે તે સાધુ પરિત્યકત નિશીલ કુશિલ કહેવાય. તથા સુશીલા યથાયોગ્ય વિહાર કરી મહાવ્રત પાળનારા તથા સંવિગ્ન એટલે સંવેગમાં મગ્ન તથા સંવેગને પૂરેપૂરે પાળનારા તે શીલ વાળા હોય છે આ બતાવ્યું છે. (૮) આઠમામાં આ અધિકાર છે કે બે પ્રકારનું વીર્ય સમજી પંડિત વીર્યમાં પ્રયત્ન કરે (૯) નવમામાં આ અધિકાર છે કે “ યથાવસ્થિત ધર્મ” આવે છે (1) દશમામાં સમાધિનું સ્વરૂપ બતાવ્યું છે, (૧૧) અગ્યારમામાં સમ્યગ દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ મેક્ષ માર્ગનું કથન છે. (૧૨) બારમા અધ્યયનમાં સમવસૃતા એટલે અવતીર્ણ, તે ચાર મતમાં વ્યવસ્થિત થએલા કિયાવાદી, અકિયાવાદી, અજ્ઞાનવાદી, વૈયિક (વિનય) વાદી, એવા અભિ