________________
સૂત્રકૃતાંગ,
सत्तट्टतरूविसमेण, से हया ताण छट्ठ णह जलया । गाहाए पच्छद्धे भेओ, छट्ठोचि इक्ककलो ॥ १९ ॥
સમતરૂ (ચાર માત્રાવાળા ગણે), અષ્ટમ આઠમે, (ગુરૂ) વિષમ વિષમમાં ન (જગણ) તેને આઘાતક તેમાં છઠ્ઠામાં નહીં (ચાર લઘુ ) ગાથાના પાછલા અરધા ભાગમાં ભેદ છઠ એક કલ છે. ઉપરના લક્ષણવાળી ગાથા. પત્ર પુસ્તક્માં લખી છે તે –
(૪) ભાવ ગાથા બે પ્રકારે છે. આગમ અને આગમથી, ભાવ ગાથાને જાણ અને ઉપગવાળે આગમથી જાણ, તથા ને આગમથી આ “ગાથા નામનું અધ્યયન”જ છે. કારણકે તેમાં આગમનું એક દેશ (પ્રકરણ)પણું છે.
હવે “ડશક ” ના નામ સ્થાપના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ એમ છ પ્રકારે નિક્ષેપ થાય છે. (૧-૨) તેમાં નામ સ્થાપના સરળ છે. (૩) દ્રવ્ય “ડશક” ૪ શરીર, ભવ્ય શરીર અને તે બન્નેથી નિર્મુકત સચિત્ત વિગેરે ૧૬ દ્રવ્ય લેવા, (૪) ક્ષેગડશક તે ૧૬ આકાશ પ્રદેશ, (૫) કાળ છેડશક તે ૧૬ સમય, અથવા એટલા કાળ રહેનારી વસ્તુ અથવા દ્રવ્ય૬) ભાવ ષડશક તે આ અધ્યયનજ જાણવું.
ાપશમિક ભાવ વૃત્તિપણામાં હોવાથી છે. શ્રત, સ્કંધ, એ બંનેને પ્રત્યેકને ચાર પ્રકારને નિક્ષેપ છે. તે બીજી જગ્યાએ વિસ્તારથી ખુલે કહ્યું છે. તેથી અહીં નથી બતાવતા