________________
૨૮
સૂત્રકૃતાંગ. થો વિષય લીધે, કઈ જગ્યાએ બધા પદાથે લીધા, વળી જે પદો વડે અર્થે બતાવીએ, તે પદ પ્રકર્ષથી સિદ્ધ એટલે પ્રસિદ્ધ છે, તે સાધવાં પડતાં નથી, તથા તે અનાદિનાં છે, તે હમણાં ઉત્પન્ન કરવાનાં (બનાવવાનાં) નથી; તથા આ દ્વાદશાંગી શબ્દાર્થની રચનાવડે મહાવિદેહ ક્ષેત્રમાં નિત્ય છે, અને ભરત એરવત ક્ષેત્રમાં દરેક તીર્થંકર પિતપતાના તીર્થની અપેક્ષાએ નવાં બનાવે તેથી અનિત્ય, પણ પદાર્થની અપેક્ષાએ તે અહીં પણ નિત્ય છે. આ વચનથી, ઉચ્ચારણ કરેલા વર્ષો નાશ પામી જાય છે. એ અન્ય દર્શનીનું કહેવું ખોટું સિદ્ધ કર્યું.
હવે સૂત્રકૃતાંગ સત્રના તસ્ક અધ્યયન વિગેરે બતાવે છે.
दो चेव सुयक्खंधा, अज्झयणाइं च हुँति तेवीसं । तेतिसुदेसण काला, आयाराओ दुगुणमंग ॥ २२ ॥ नि० - આ સૂત્રમાં બે થતષ્ક છે, અને બધાં મળી ૨૩ અધ્યયન છે ૩૩ ઉદ્દેશાના કાળ છે, તે આવી રીતે. પહેલા મૃત સ્કંધમાં- બીજા ગ્રુત સ્કંધમાં -અધ્યયન. ઉદેશ. અધ્યયન કશા. .