________________
સરકૃતાંગ.
(પરિશાટના) દૂર કરવું જીવ પ્રદેશથી, તે હેતુભૂત વડે,
સૂત્રકૃતાંગ” કર્યું તે સંબંધ છે. તે જ કહ્યું છે કે જેમ જેમ ગણધરે સૂત્ર રચવાને ઉદ્યમ કરે તેમ તેમ કર્મ ઓછાં થાય છે અને જેમ જેમ કર્મ ઓછાં થાય, તેમ તેમ ગ્રંથરચનાને ઉદ્યમ થાય. એજ વાત પાછલી અડધી ગાથાથી બતાવે છે. તે ઉભય પેગ, એટલે અક્ષરગુણમતિસંઘટના
ગ તથા કર્મ પરિશાટના એગ વડે, અથવા વાગ, તથા મને ગવડે આ સૂત્ર કયું, એટલે સૂત્રકૃત એવું નામ છે, હવે ઉપર લાગેલુંજ સૂત્રકૃતનું નિરૂક્ત કહ્યું, અને હવે “સૂત્ર” પદનું નિરૂક્ત કહે છે. सुत्तेण सुत्तिया चिय, अत्था तह सूइया य जुत्ता य । तो बहुविहपउत्ता, एय पसिद्धा अणादीया ॥ २१॥ नि०
અર્થના સુચનથી સૂત્ર, તે સૂત્રવડે કેટલાક અર્થો સાક્ષાત સુવિતા એટલે મુખ્યપણે સ્વીકાર્યા, તથા બીજા અર્થે સુચિતા, અર્થપત્તિથી સમજાવ્યા, એટલે સાક્ષાત્ ન બતાવ્યા હોય છતાં પણ દહીં લાવ, એ આજ્ઞાથી દહીં લાવવાનું વાસણ પણ લાવવાનું સમજે. એથી કરીને ચઉદ પૂર્વીએ માંહોમાંહે છે સ્થાનમાં રહેલા ગણાયા છે. કહ્યું છે-“અક્ષર પ્રાપ્તિ વડે સમાન, પણ ઓછા વધતા ( જ્ઞાનમાં ) મતિ પ્રમાણે હોય છે. તેઓને પણ મત ઓછી વધતીથી શ્રતજ્ઞાનના વિષયમાં પણ તેઓ જ્ઞાનમાં ઓછા વધતા જાણી લેવા. તેમાં