________________
૨૪
સૂત્રકૃતાંગ.
હવે પિતાની સ્વતંત્ર બુદ્ધિથી નથી બતાવ્યું. તે નિષેધ દ્વારવડે કરણ પ્રકારને કહે છે– सोऊण जिणवरमतं, गणहारी काउ तक्खओवसमं । . अज्झवसाणेण कयं, सूतमिणं तेण सूयगडं ॥ १८॥ नि०
જિનેશ્વર તીર્થકર દેના તને સાંભળી એટલે માતૃકાદિ (ઉત્પાદ-વ્યય-ધ્રુવ) પદને ગણધર ગૌતમ ઈંદ્રભૂતિ વિગેરે એ સાંભળ્યાં. ત્યારપછી ગ્રંથ રચવામાં ક્ષય ઉપશમ એટલે તે જ્ઞાનના પ્રતિબંધનું કર્મ તેને ક્ષય ઉપશમ થવાથી ઉપગ રાખીને શુભ અધ્યવસાયમાં રહી તેમણે આ સૂત્ર કર્યું તેથી સૂત્રકૃત નામ છે. - હવે તીર્થકરે કયા એગમાં વર્તે કહ્યું, અથવા ગણધરે કયા રોગમાં રચ્યું તે બતાવે છે. वइजोगेण पभासियमणेगजोगंधराण साहूणं । तो वयजोगेण कयं जीवस्स सभावियगुणेण ॥१९॥ नि०
તેમાં તીર્થંકર શાયિક જ્ઞાનવાળા, તેમણે વાફ (વાચા) ગવડે અર્થ (વિષય) ગણધર આગળ પ્રકા. તે ગણધરે કંઇ સામાન્ય બુદ્ધિ વાળા નહીં પણ અનેક પેગ ધરનારા હતા. તે “ગ, તે ક્ષીરાશવ વિગેરે લબ્ધિને સમૂહ ”, તેને ધારણ કરનારા એટલે અનેક ગધરા, તેઓના આગળ