________________
સૂત્રકૃતાંગ.
વર્ણાદિક એટલે રુપ રસ ગંધ સ્પર્શ. તે જયારે જુદા જુદા રુપાદિકમાં મળે છેતે વર્ણાદિનું મળવું તે વિસ્રસાકરણતે મિલાપ સ્થિર એટલે અસ યૈયકાળ રહેનાર હાય છે, અને અસ્થિર તે ક્ષણ માળ રહેનારા તે સધ્યાના રંગ તથા ઇંદ્ર ધનુષ્ય વિગેરે છે. તથા છાયાપણું અને આતપપણે પુગલેાના વિસ્ત્રસા પરિણામથીજ પિરણામ છે તે ભાવ કરણ છે. તથા દુધ વિગેરે સ્તનમાંથી નીકળ્યા પછી ક્ષણે ક્ષણે કણિ તથા ખાટુ' વિગેરે થાય છે તે ભાવ કરણ છે,
૨૨
હવે શ્રુતજ્ઞાનના અધિકારમાં મૂળ કરણ કહે છે— मूलकरणं पुण सुते, तिविहे जोगे सुभासुभे झाणे | ससमय सुएण पगयं, अज्झवसाणेण य सुहेणं ॥ १६ ॥ नि० શ્રુત એટલે શ્રુત ગ્રંથમાં મૂલ કરણ આ છે તે ત્રિવિધ ચેગ એટલે મન વચન કાયાના ત્રણ યાગ અને શુભ અશુભ વ્યાપાર એટલે ધ્યાનમાં રહેલા વિદ્વાનાથી ગ્રંથ રચન કરાય તે-તેમાં લોકોત્તરમાં શુભ ધ્યાનમાં રહી ગ્રંથ રચના કરાય છે તે-અને લૈાકિકમાં જે ગ્રંથ રચાય તેમાં પ્રાયઃ સ‘સારી વાસના હાવાથી તે અશુદ્ધ ધ્યાનમાં રચાય છે. તેથી લૌકિક ગ્રંથ કર્મ બંધના હેતુ થાય છે, તેથી તે કર્તાનું અશુભ ધ્યાન જાણવુ' અહીંતા સૂયગડાંગસૂત્ર જૈન સિદ્ધાંત હાવાથી શુભ અધ્યવસાયથી ગણધરોએ રચેલ છે તેથી શુભ જાણવું.