________________
સૂત્રકૃતાંગ.
૨૧ હવે ભાવકરણનું વર્ણન કરે છે. भावे पओगवीसस पओगसा मूल उत्तरे चेव । उत्तर कमसुयजोवण, वण्णादी भोअणादिसु ॥ १४ ॥ नि:
ભાવકરણ પણ બે પ્રકારે છે. પ્રાગ અને વિશ્વસ, તેમાં જીવ આશ્રિત પ્રાયોગિક મૂળ કારણ પાંચે શરીરની પર્યાપ્તિ તે શરીરને પર્યાપ્તિ નામ કમના ઉદયથી ઔદયિક ભાવમાં વર્તમાન જીવ પિતાના વીર્યથી ઉત્પન્ન થયેલ પ્રગ વડે બનાવે છે. અને ઉત્તર કરણ તે પાછલી અડધી ગાથાથી કહે છે. ઉત્તર કરણ તે કમ, શ્રત, વન, વર્ણાદિ ચાર રૂપે છે. તેમાં કમકરણ શરીર બની રહ્યા પછી પાછલા કાળમાં બાળ, યુવાવસ્થા, વૃદ્ધત્વાદિ કમે ઉત્તરોત્તર જે જુદી જુદી અવસ્થા આવે છે તે અને શ્રત કરણતે વ્યાકરણાદિ પરિ જ્ઞાન રૂપ, અવસ્થા વિશેષ છે, તથા અપર (બીજ) કલા પરિજ્ઞાન રૂપ છે, તથા વનકરણ તે કાળે કરેલી વયની એક અવસ્થા અથવા રસાયાણ વિગેરેથી શરીરમાં શક્તિ લાવે તે છે. તથા વર્ણગંધા રસ, સ્પર્શ કરણ, પુષ્ટિકારક ભજન વિગેરે વાપરતાં રૂપ વિગેરેમાં ફેરફાર થાય છે. વળી આ પુદગલના વિપકપણાથી વણદિનું અજીવ આશ્રિત પણ સમજી લેવું
હવે ભાવ વિસસા કરણ કહે છે. चण्णादिया य वण्णादिएसु, जे केइ वीससामेला । ते हुंति थिरा अथिरा, छायातवदुद्धमादीसु ॥१५॥ नि०