________________
સૂત્રકૃતાંગ.
૨૫
પ્રકાશ્ય, ( આમાં સૂત્રકૃત સૂત્રની અપેક્ષાએ નપુંસકલિંગ છે) મૂળ ગાથામાં સાધુ અહીં ગણધરોને લેવાના છે. તેમને ઉદ્દેશીને જ ભગવતે અર્થ પ્રકાર છે. તે અર્થને સાંભળીગણધરોએ પણ વચનગ વડે રચ્યું, તે જીવને સ્વભાવિક ગુણ એટલે પ્રકૃત ( કુદરતી) તે પ્રાકૃત ભાષા વડે રચ્યું, પણ સંસ્કૃત ભાષામાં ન રચ્યું, (સંસ્કૃત ભાષા ૧ લિટું શમ્ પ્રકૃતિ પ્રત્યય વિગેરે વિકારની વિકલ્પના વડે બનેલી છે, તેમાં ન રચ્યું.)
હવે બીજી રીતે સૂત્રકૃત શબ્દને નિરૂક્ત (પદ છુટા પાડી અર્થ કરે તે) કહે છે. अक्खरगुणमतिसंघायणाए, कम्मपरिसाडणाए य। तदुभयजोगेण कयं, सूतमिणं तेण सुत्तगडं ॥ २० ॥ नि०
અક્ષરે અકારાદિ, તેના ગુણ અથવા અનંતગમ પર્યાયવાળું ઉચ્ચારણ લેવું, જેના વિના અર્થનું બતાવવું અશક્ય છે.
મતિ જ્ઞાનની સંઘટના મતિસંઘટના અક્ષર ગુણે વડે મતિ સંઘટના, તે અક્ષરગુણમતિસંઘટના એટલે ભાવથુત (જે આત્મામાં છે) તેને દ્રવ્યકૃત વડે પ્રકાશવું તે; અથવા અક્ષરગુણની બુદ્ધિવડે રચના કરવી, તે અક્ષરગુણમતિઘટના તે વડે; તથા જ્ઞાનાવરણીયાદિ કર્મોનું