________________
સૂત્રકૃતાંગ.
૨૩
તેઓની ગ્રંથ રચના વખતે, શુભ ધ્યાનમાં લેવાની કર્મ દ્વારવડે) જે અવસ્થા વિશેષ, તેને દેખાડવા નિર્યુક્તિકાર કહે છે, ठिइअणुभावे बंधणनिकायणनिहत्तदीहहस्सेसु । संकमउदीरणाए, उदए वेदे उवसमे य ॥ १७ ॥ नि०
તેમાં કર્મ સ્થિતિ ભણી વિચારતાં, અજઘન્ય ઉત્કૃષ્ટ (મધ્યમ ) સ્થિતિ (આયુ) વાળા ગણધરેએ આ સૂત્ર રચ્યું છે. તથા અનુભાવ એટલે વિપાક તેની અપેક્ષાએ મંદ અનુભાવથી, તથા બંધ આશ્રી વિચારતાં જ્ઞાનાવરણયાદિ પ્રકૃતિ મંદ અનુભવે બાંધતાં. તથા અનિકાચિત કર્મ થતાં, તથા નિઘત્ત અવસ્થાને છેડવાવાળા, તથા દીર્ઘ સ્થિતિમાં રહેલી કર્મ પ્રકૃતિને હસ્વ (ઓછી ) સ્થિતિમાં કરતી વખતે, તથા ઉત્તર પ્રકૃતિ બંધાતી હોય તેને સંક્રામેવા વડે ઉદયમાં આવેલાં કર્મોને ઉદીરણા કરવા વડે અપ્રમત્ત ગુણસ્થાને રહી તથા સાતા અસાતાના આઉખાને ન ઉદીતાં, તથા મનુષ્ય ગતિ પચંદ્રિય જાતિ દારિક શરીર તથા અંગોપાંગ કર્મના ઉદયમાં વર્તતા તથા પુરૂષ વેદમાં રહે છતે, તથા ઉપશમ એટલે (સુચનાત્ સત્ર ) લાપ શમિક ભાવમાં વર્તતા ગણધર ભગવતેએ આ સૂત્રકૃત અંગને રહ્યું છે.