________________
સૂત્રકૃતાંગ.
જે સાક્ષાત્ અર્થ ખતાવ્યા તેમાં તે બધા ચાદ પૂર્વીસમાન જાણુવા, પણ ફકત સાક્ષાત્ ન બતાવતાં સૂચના જ જેની કરી હાય, તેની અપેક્ષાએ કાઇ ચૈાદ પૂર્વી ( બુદ્ધિના પ્રભાવથી ) અન ́ત ભાગ અધિક અને જાણે, બીજો તે જ કારણથી અસખ્ય ભાગ અધિક અર્થ જાણે ત્રીજો સભ્યેય ભાગ અધિક જાણે, તથા ત્રીજા સ ́ખ્યેય અસખ્યેય અનંત ગુણુ જાણે. તે સૂચવેલા પદાર્થી પણ યુક્તિયુક્ત સૂત્રમાં કહ્યા જેવા સમજવા તે જ કહ્યુ` છે. “કે મતિ વિશેષ હોય તેથી”—
૨૭.
પ્રશ્ન-શું સૂત્રમાં કહ્યા સિવાયના પણ અર્ધી છે, કે જેથી ગૈાદ પૂર્વી ષડ્થાનમાં પડેલા કહેા છે ?
ઉત્તર-હા-ઘણા છે. તેથી કહ્યું છે કે જે પ્રજ્ઞાપનીય ભાવવાળા પદાર્થો છે તે ન કહી શકાય તેવાના અન’તમેા ભાગ છે. અને જે પદાર્થા કહી શકાય તેવા છે તેના અન તમે ભાગ ત્રામાં ગુંથેલા છે. તેની ગાથા——
पण्णवणिज्जा भावा अणतभागो उ अणभिलप्पाणं । पण्णवणिज्जाणं पुण अनंतभागो सुनिबद्धो ॥ १८ ॥
અનંતમાનો મુનિવદ્ધો ।।
આમ હોવાથી, તે અર્થા, આગમમાં બહુ પ્રકારે ગેાઠવ્યા છે. . કેટલાક સૂત્રેામાં સાક્ષાત્ કહેલા છે અને કેટલાક અર્થોંપત્તિથી સમજાય છે. અથવા કાઈ જગ્યાએ.