________________
૨૩
ન કરે, કુવ્યસનથી કુસંગતિથી કુકર્મ કુબેધથી તમારૂ ભલું ન માને, તમારું ભલું સુબોધ સુધમ સુસંગતિથી માને, એને માટે આની પૂર્વે છપાયેલે આચારાંગને ૫ મો ભાગ જરૂર વાંચ. કે સાધુજીવનને અધ્યવસાય વિચાર) થાય. સંતભંગી, બીજી રીતે–
એક વસ્તુમાં એક સમયે સાત વિભાગ પડે છે, તેનું સ્વરૂપ નીચે બતાવ્યું છે. ચાત (કેઈ શે) રર છે, જેમકે આ વાસણમાં દૂધ છે
( જ્યાં સુધી દૂધનું દહીં ન થાય ત્યાં સુધી દૂધ
નામથી ઓળખાય.) ચા (કેઈ અંશે) નાતિ નથી. જેમકે આ વાસણમાં
દૂધ નથી કારણ કે કંઈપણ ખટાશને સંજોગ થતાં - તે મળી જવાથી દહીં થઈ ગયું) જાતિ રામત (કેઈ અંશે) પદાર્થો છે, અને નથી. એ
ટલે દરેક પદાર્થ સ્વરૂપે હમેશાં છે, પરસ્વરૂપે હમેશાં નથી એમ બંને અપેક્ષા રાખીને વિચારાયતે અથવા બરફ લાવી મુકતાં થોડાનું પાણી થયું, છેડે બરફ રહ્યો, તે કઈ પણ કહેશે કે બરફ છે પણ ખરે નથી પણ ખરે.