________________
૩૧
એમ સહેજે અનુમાન નીકળે છે, કે એક ઇશ્વર નથી અનેક ઈશ્વર છે, કે તે દરેકને જુદા જુદા ભાવા ઉત્પન્ન કરી લડાવે છે ! અને ને તેમાં તેના સ્વાર્થ ન હોય તે આ લડાવવામાં ફાયદો શું છે ? આ બધુ... વિચારવામાં મુંઝવણ પડે તે એમજ કાં માની ન લેવું, કે આ બધું કર્ત્તત્વરચના અને ઇશ્વરનુ જ્ઞાન આપણે સમજ્યાવિના જ લડી મરીએ છીએ ! કારણ કે ઇશ્વર એક સપૂર્ણ દયાળુ સર્વજ્ઞ હોય તા તેના માનની ખાતર આપણે બધાએ કાં એકતાથી ન રહેવું જોઇયે ! એક તળાવ હાય કે અનેક હાય, એક વૃક્ષ હાય કે અનેક હાય, પણ જે તે સર્વોપયેગી હાય તા શામાટે અધે મળીને વહેંચીને શા માટે સરખા લાભ ન લેવા ! જ્યાં લે છે, ત્યાં ખેદ્ય છે, જ્યાં સમાનભાવ છે ત્યાં પ્રેમભાવ છે, જ્યાં સ્નેહષ્ટિ છે, ત્યાં અમૃતવૃષ્ટિ છે, ઈશ્વર જેનેાના માનવા પ્રમાણે જે જીવ મેક્ષમાં ગયા તે અધા ઇશ્વર છે, પણ ભેદ એટલે છે કે હવે તેમને આપણી સાથે કાઈપણું જાતના સબંધ નથી. ભક્તિ કરી તા કહ આપે નહિ, નિંદા કરી તે શિક્ષા ન કરે, ફકત નિર્મળ વરૂપે જ્ઞાનસ્વરૂષ અખંડ અનતજ્ઞાન પ્રકાશવર્ડ સઘળું જોઇ રહ્યા છે, આપણી માફ્ક તેને જન્મ જરા મરણુ રાગ શાક શરીર પુત્ર પુત્રી કે પ્રધાન કે નોકર ચાકર કશુ નથી, પણ હાલની લેાકમાં ઇશ્વર સબંધી જે કલ્પના છે, તે