________________
સૂત્રકૃતાં. करणं च कारओ य, कडं च तिण्हपि छक्कनिक्खेवो दव्वे खित्ते काले. भावेण उ कारओ जीवो ॥ ४ ॥(नि)
અહીં કૃત એટલે એણે કર્મ બાંધ્યું, કારણકે કર્મ કર્યા વિના બધાતું નથી, મતલબ કે કર્તાને અને કરણના ધાતેના અર્થને આક્ષેપ છે. મૂળ ગાથામાં કરણ, કારક અને કૃત એ ત્રણ શબ્દ છે તે ત્રણેના જુદા જુદા નામ સ્થાપના વિગેરે છ છ નિક્ષેપ થાય છે. તેમાં પાછલી અડધી ગાથા વડે ટૂંકાણમાં સમજવાનું હોવાથી કરણ શબ્દને છેડીને ફક્ત કારક શબ્દનાજ નિક્ષેપા કહે છે, નામ સ્થાપના પ્રસિદ્ધ હોવાથી તેને છીને દ્રવ્યાદિક નિક્ષેપા બતાવે છે. (૧) પ્રથમ દ્રવ્ય વિષયમાં કારક ચિંતવ તે દ્રવ્યને, દ્રવ્યવડે, અથવા દ્રવ્ય સ્વરૂપ જ કારક તે દ્રવ્ય કારક છે, (૨) ક્ષેત્રકારક તે ભરતક્ષેત્ર વિગેરેમાં જે કારક, અથવા જે ક્ષેત્રમાં કારકનું વ્યાખ્યાન કરાય, તે ક્ષેત્રકારક છે. (૩) તે પ્રમાણે કાળકારકની પણ ભેજના કરવી (જે કાળમાં કેઈ કરે છે કાળકારક અથવા જે કાળમાં કારકનું વ્યાખ્યાન થાય તે. કાળકારક છે)
ભાવકારકભાવ દ્વારમાં કારક ચિંતવતાં જ પિતે અત્રે કારક છે. કારણકે સૂત્રના કારક (રચનાર ) ગણધર ભગવત છે. આ