________________
સૂત્રકૃતગ. બાબત નિક્તિકાર આગળ જતાં પિતે કહેશે કે દિ ૩મારે વિગેરે-નિ. ૧
હવે કરણનું વ્યાખ્યાન કરવા માટે કરણના નામસ્થાપના નિક્ષેપ છોડ દ્રવ્યાદિકરણ નિક્ષેપા માટે નિર્યુક્તિકાર
दव्वं पओगवीसस, पओगसा मूल उत्तरे चेव । उत्तरकरणं वंजण, अत्थो उ उवक्खरो सव्वो ॥५॥ नि० .
દ્રવ્યકરણ હવે ચિતવીએ, તે આ પ્રમાણે. દ્રવ્યને અથવા દ્રવ્ય વડે અને દ્રવ્યનિમિત્તે જે અનુષ્ટાન (ઉપાય)કરવું તે દ્રવ્યકરણ. તે બે પ્રકારે છે. ૧ પ્રવેગ કરણ, ૨ વિસ્મસાકરણ, (૧) પ્રવેગકરણ-પુરૂષ વિગેરેના વ્યાપારથી જે ચ તે-તેના પણ બે ભેદ છે.
(૧ ક) મૂળકરણ અને (૧ બ) ઉત્તરકરણ–તેમાં ઉત્તરકરણ પાછલીઅડધી ગાથાથી જણાવે છે. ઉત્તરકરણ તે ઉત્તરકરણ જેમકે કાન વિગેરેનું વિધવું. અથવા તે મૂલકરણ ઘટાદિક જે ઉપસ્કર (ઓજાર) દંડચક્ર વિગેરેથી (સ્વરૂપથી) પ્રકટ કરીએ તે ઉત્તરકરણ-કર્તાને ઉપકારક, અર્થાત જે ઓજાર વિગેરે કામ લાગે તે બધે ઉપસ્કારને વિષય જાણ. વળી ફરીથી વિરતારથી મૂલ અને ઉત્તરકરણ બતાવવાની ઈચ્છાથી કહે છે.