________________
૪
સૂત્રકૃતાંગ. संघायणे य परिसाडणा, य मीसे तहेव पडिसेहो । पडसंखसगडथूणा, उढ तिरिच्छादिकरणं च ॥७ (नि)
સંઘાતકરણ, એટલે લંબાઈ પહોળાઈમાં તાંતણ જેને કપડાનું તૈયાર કરવું. પરિસાટકરણએટલે કરવતવડે શંખાદિકને ઉપગમાં લેવા, સંઘાત પરિસાટ કરણ એટલે ગાડા વિગેરે તૈયાર કરવા, તે બંનેને નિષેધ કરે. એટલે સ્થણા ( ઠુંઠા ) દિકને ઉથે કે તિર્થી દિશામાં આપાદન કરવું. પ્રયાગ કરણ કહીને વિસ્મસા કરણ કહે છે.
खंधेसु दुप्पएसादिएसु अन्भेसु विज्जुमाईसु । णिफण्णगाणि दव्वाणि, जाण तं वीससाकरण।।८॥(नि)
વિસસાકરણ-સાદિ અને અનાદિ એમ બે પ્રકાર છે. તેમાં અનાદિ તે ધર્મ અધર્મ અને આકાશ આ ત્રણેનું પરસ્પર અનુધવડે રહેવું છે, એક બીજા જોડે સમાધાન અને આશ્રય લેવાથી અનાદિ છતે પણ કરણત્વને વિરોધ નથી. અને રૂપિ દ્રવ્યમાં બે અણુ વિગેરેના પ્રકમવડે ભેદ અને સંઘાતવડે સ્કંધપણું પ્રાપ્ત કરે છે તે સાદિ કરણ છે. પુગલ દ્રવ્યને દશ પ્રકારને પરિણામ છે કે, આ પ્રમાણે, ૧ બંધન, ૨ ગતિ, ૩, સંસ્થાન, ૪ ભેદ, ૫ વર્ણ ૬ ગધ, ૭ રસ, ૮ સ્પર્શ, ૯ અગુરુલઘુ, ૧૦ શબ્દરૂપે છે, (૧) તેમાં