________________
સૂત્રકૃતાંગ.
૧૫ લખે તથા ચેપડયે એવા બે પરમાણુ મળી બંધ થાય છે. (૨) ગતિપરિણામ તે દેશાંતર જવું તે, (૩) સંસ્થાન પરિણામ તે પરિમંડળ વિગેરે પાંચ પ્રકારે છે (૪) ભેદ પરિણામ –ખંડ, પ્રતર, ચૂર્ણક, અનુતટિક ઉત્કારિક એમ પાંચ પ્રકારે છે. ખંડ વિગેરેનું સ્વરૂપ બતાવનારી આ બે ગાથાઓ છે, તે આ પ્રમાણે છે. खण्डेहिं खण्डमैयं, पयरब्भेयं जहब्भपडलस्स । चुण्णं चुण्णिय-भेयं, अणुतडियं वंसवकलियम् ॥१॥ दुंदुभि समारोहे, मेए उक्केरिया य उकेरं । वीससपओगमीसग, संघाय विओग विविहगमो ॥२॥
ખંડેને ભેદ તે ખંડ ભેદ, અને પ્રતર ભેદ તે વાદળના સમૂહને છે. અને ચૂર્ણ તે કુટીકુટીને બનાવેલું તથા અનુતરિક એટલે વંશવલ કલિકા, અને સુકાયેલા તલાવમાં સમારોહમાં ભેદમાં ઉત્કરિકા ઉત્કીર્ણ છે. વિશ્રસા પ્રગથી મિશ્ર સંઘાત અને વિગથી વિવિધ ગમ થાય છે .
વર્ણ પરિણામ પાંચ વર્ણ (જેમાં છે વિગેરે પાંચે રંગ છે તેમનું પરસ્પર મળવું, તેમાં બે વિગેરેને સંગ થતાં ને રંગ બને એનું સ્વરૂપ નીચલી ગાથાઓથી જાણવું.