________________
૧
સુત્રતા
मूलकरणं सरीराणि, पंच तिसु कण्णखंधमादीयं दविदियाणि परिणामियाणि विसओसहादीहि ॥६॥नि
મૂળકરણ. એટલે હારિકાદિક પાંચ શરીર છે તેમાંનાં પહેલાં ત્રણ, ઔદારિક વૈક્રિય, આહારક એ ત્રણેમાં ઉત્તરકરણ કર્ણ અંધાદિક વિદ્યમાન છે. તે જ પ્રમાણે આઠ અંગ મુખ્ય છે. જેમકે ૧ માથું, ૨ છાતી ૩ પેટ, ૪ પીઠ, ૫-૬ બે હાથ અને ૭-૮ બે પગ. એ આઠ અંગ દારિકાદિક ત્રણ શરીરમાં બનાવવા તે મૂળ કારણ છે. અને કાન, ખભા, વિગેરે અંગોપાંગ બનાવવા તે ઉત્તરકરણ છે. - કાશ્મણ તે શરીરને વરૂપથી બનાવવું તેજ મૂળ કરણ, તે બેને અપાંગ ન હોવાથી ઉત્તરકરણ નથી. અથવા દારિક તે કર્ણવેધ (કાન વિધ) વિગેરે ઉત્તરકરણ. વૈક્રિયનું ઉત્તરકરણ તે નવું વૈકિય શરીર બનાવવું-એથવા દાંત કેશ વિગેરે બનાવવા, આહારક શરીરને ગમનક્રિયાદિમાં ઉત્તર કરણ છે. અથવા દારિકનું મૂળ તથા ઉત્તર કરણ પાછલી અડધી ગાથાવડે બીજે પ્રકારે બતાવે છે. દ્રવ્ય ઈદ્રિય કલબુકા પુષ્પાદિ આકૃતિવાળી મૂળકરણ છે, અને તેજ ઇકિયે તેમાં પરિણત થઈ શકે, એવા વિષ ઔષધ વિગેરેથી સુંદરતાદિ પમાડવું તે ઉત્તર કરણ છે.
હવે અજીવ આશ્રિત કરણ બતાવે છે