________________
સૂત્રકૃતાંગ,
૧૭
થાય છે. (૬ થી ૮)એ પ્રમાણે બે ગંધ, પાંચ રસ, તેમજ આઠ સ્પર્શે તથા સંસ્થાના સંગ વડે બહુવિકલ્પવાળું પરિણામ આવે છે.
૩૧. ભંગા, દ્વિક સગી ૧૦, ત્રિક સંગી ૧૦, ચતુષ્ક સંગી ૫, પાંચ સંગી ૧, તથા પ્રત્યેક રંગના જુદા જુદા ૫, કુલ ૩૧, (૯) પણ અગુરૂ લઘુ પરિણામ તે પરમાણુથી માંડીને અનં. તાનંત પ્રદેશી સ્કંધ સૂમ સુધી હોય છે. (૧૦) શબ્દ પરિણામ, તત, વિતત, ઘન, શુષિર એમ ચાર પ્રકારના છે. તથા તાલુએકના પુટને વ્યાપાર વિગેરે અભિનિવૃતિ છે. આ સિવાય પણ પુદગલેનું પરિણામ છાયા વિગેરે પણ છે. તે આ પ્રમાણે छाया य आयवो वा, उज्जोओ तहय अंधकारो य । एसो उ पुग्गलाणं, परिणामो फंदणा चेव ॥ १३ ॥ सीया णाइपगासा, छाया णाइच्चिया बहुविगप्पा । उण्हो पुणप्पगासो, नायचो आयवो नाम ॥ १४ ॥
(૧) છાયા અને (૨) આતપ તથા (૩) ઉઘાત અને (૪) અંધકાર તથા (૫) સ્પંદન એ પુદ્ગલેને પરિણામ ધર્મ છે.
૧ઠડી, અને અતિ પ્રકાશ નહીં એવી, આદિત્ય વગરની બહુ વિકલ્પ વાળી તે છાયા છે, ૨ તથા ઉને પ્રકાશ તે આતપ નામે જાણ.