________________
૧૦
સૂત્રકૃતાંગ.
દ્રવ્ય એમ સૂચવતાં સમસ્ત ધર્માંધમ આકાશાદિ છએ દ્રવ્યના સંગ્રહ લેમાય છે.
''
અથવા ઉપ્તાદ વ્યય પ્રાવ્ય સહિત હોય તે “ સત્ ” वृत्तनिबद्धसूत्रं -
આ અનેક વૃત્ત જાતિ ( કાવ્ય ) વર્ડ રચેલું હોય છે જેમકે યુન્તિત્તિતિ ટ્વિÄસ્થાવિ. સમજે, તેાડ, વિગેરે. जाति निबद्धं.
આ સૂત્ર ચાર પ્રકારે છે, (૧) કથનીય, (કથાવાળુ' ) એટલે જે કહેવાનું છે, તે ઉત્તરાધ્યયન તથા જ્ઞાતાસૂત્ર વિગેરે. ( કારણકે તેમાં પ્રાય પૂર્વ ઋષિઓની રચેલી કથાઓ છે–)
(૨) ગદ્ય એટલે “ બ્રહ્મચર્યાં ધ્યયન ” વિગેરે,
(૩) પદ્ય એટલે છંદાવાળું (ભૂજંગી દુહા ચાપાઇ વિગેરે).
(૪) એય, જે સ્વરસ ચારવડે, પ્રાય' ગીતિ છંદ વડે રચેલુ જેમકે કાપિલીય અધ્યયન-(ઉત્તરાધ્યયનનું આ એક અધ્યયન છે)
44
“ अधुवे असासयंमि संसारंमि दुक्खपउराए ।
tr
અર્ધવ અશાશ્ર્વત દુઃખથી ભરપૂર એવા સ‘સારમાં”, હવે “ કૃત ” પત્રના નિક્ષેપો કહેવા નિયુક્તિની ગાથા કહે છે—