________________
સૂત્ર તાંગ. પદવડે થોડું કહ્યું. (પૃષ્ઠ ૩) ત્યારબાદ નિક્ષેપ. તે નિક્ષેપ ત્રણ પ્રકારનો છે. તે આ પ્રકારે ૧ ઘનિષ્પન્ન ૨ નામનિષ્પન્ન, ૩ સૂત્રલા૫ક નિષ્પન્ન, તેમાં પહેલા ઘનિષ્પન્ન નિક્ષેપમાં આ “અંગ” પિતે છે, બીજા નામ નિક્ષેપમાં “સૂત્રકૃત છે. (ત્રીજે ને આલા કહેતાં કહેશે.) " તેમાં તત્વ ભેદ પર્યાયે વડે વ્યાખ્યા થાય, તેથી “પર્યાય” બતાવવા માટે નિર્યુક્તિકાર કહે છે.
सूयगडं अंगाणं, बितियं तस्स य इमाणि नामाणि । સૂતારું મુત્તરવું, સૂકું વૈવ રોળારૂં ૨ . (નિ)
અંગમાં આ “સૂત્રકૃત” બીજું છે, તેનાં આ એક અર્થવાળાં નામે છે. (૧) સૂત એટલે અથરૂપે તીર્થકરથી ઉત્પન્ન થયેલું, તેને ગણધરેએ ગ્રંથરચનાવડે કર્યું તે પ્રથમ સૂતકૃત (સૂતગડ); (૨) “સૂત્રકૃત” એટલે સૂવાનુસારે જેમાં તત્વને અવેધ (બંધ) કરાય તે તથા (૩) “ચાકૃત એટલે સ્વપર સમયનું અર્થ સૂચન તે સુચા, જેમાં કરી છે તે. આ ત્રણે નામે આનાં ગુણેથી ઉત્પન્ન થયાં છે. હવે સત્ર કૃત, એ બે પદના નિક્ષેપને વિષય કહે છે –
दव्वं तु पोण्डयादी, भावे सुत्तमिह सयगं नाणं । सण्णा संगह वित्त, जाति णिबद्धे य कत्थादी ।३॥ (नि)