________________
સૂત્રકૃતાંગ,
નામ સ્થાપના નિક્ષેપ સુગમ હેવાથી છોડી દઈને દ્રવ્યસૂત્રમાં બતાવે છે. દ્રવ્યસત્ર-પેડગ એટલે વનફળ (કાલાંથી ઉત્પન્ન થયેલા કપાસનું “ જાણવું, આદિશબ્દથી અંડજ (રેશમ) વાલજ (ઉન) વિગેરે લેવાં.
ભાવસૂત્ર – પણ ભાવસૂત્ર તે અહીં આ અધિકારમાં “સૂચક જ્ઞાન. તે શ્રુતજ્ઞાન છે, તેનું જ સ્વપરના અર્થનું સૂચનપણું છે. સૂત્ર
ચાર પ્રકારનું છે. (૧) સંજ્ઞાસૂત્ર, (થ) સંગ્રહ સત્ર, ૩ વ્રત- નિબદ્ધ (૪) જાતિનિબદ્ધ.
સંડાસૂત્ર – આ સંકેત પૂર્વક રચેલું છે, જેમકે—
" जे छेए सागारिय न सेवे, सव्वामगंधं परिणाय ।। णिरामगंयो परिव्वए।
જે ડાહ્યો છે તે પ્રસંગ ત્યાગ કરે, બધા આમગધને જાણીને નિરામગંધને છેડે. વિગેરે.
તથા લેકમાં પણ પુદગલ, સંસ્કાર, ક્ષેત્રજ્ઞ વિગેરે. - સંગ્રહસૂત્ર – જેમ પુષ્કળ અર્થને સંગ્રહ કરતું હોય છે, જેમકે