SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્રકૃતાંગ, નામ સ્થાપના નિક્ષેપ સુગમ હેવાથી છોડી દઈને દ્રવ્યસૂત્રમાં બતાવે છે. દ્રવ્યસત્ર-પેડગ એટલે વનફળ (કાલાંથી ઉત્પન્ન થયેલા કપાસનું “ જાણવું, આદિશબ્દથી અંડજ (રેશમ) વાલજ (ઉન) વિગેરે લેવાં. ભાવસૂત્ર – પણ ભાવસૂત્ર તે અહીં આ અધિકારમાં “સૂચક જ્ઞાન. તે શ્રુતજ્ઞાન છે, તેનું જ સ્વપરના અર્થનું સૂચનપણું છે. સૂત્ર ચાર પ્રકારનું છે. (૧) સંજ્ઞાસૂત્ર, (થ) સંગ્રહ સત્ર, ૩ વ્રત- નિબદ્ધ (૪) જાતિનિબદ્ધ. સંડાસૂત્ર – આ સંકેત પૂર્વક રચેલું છે, જેમકે— " जे छेए सागारिय न सेवे, सव्वामगंधं परिणाय ।। णिरामगंयो परिव्वए। જે ડાહ્યો છે તે પ્રસંગ ત્યાગ કરે, બધા આમગધને જાણીને નિરામગંધને છેડે. વિગેરે. તથા લેકમાં પણ પુદગલ, સંસ્કાર, ક્ષેત્રજ્ઞ વિગેરે. - સંગ્રહસૂત્ર – જેમ પુષ્કળ અર્થને સંગ્રહ કરતું હોય છે, જેમકે
SR No.034258
Book TitleSutrakritanga Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1922
Total Pages311
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sutrakritang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy