SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ સૂત્રકૃતાંગ. દ્રવ્ય એમ સૂચવતાં સમસ્ત ધર્માંધમ આકાશાદિ છએ દ્રવ્યના સંગ્રહ લેમાય છે. '' અથવા ઉપ્તાદ વ્યય પ્રાવ્ય સહિત હોય તે “ સત્ ” वृत्तनिबद्धसूत्रं - આ અનેક વૃત્ત જાતિ ( કાવ્ય ) વર્ડ રચેલું હોય છે જેમકે યુન્તિત્તિતિ ટ્વિÄસ્થાવિ. સમજે, તેાડ, વિગેરે. जाति निबद्धं. આ સૂત્ર ચાર પ્રકારે છે, (૧) કથનીય, (કથાવાળુ' ) એટલે જે કહેવાનું છે, તે ઉત્તરાધ્યયન તથા જ્ઞાતાસૂત્ર વિગેરે. ( કારણકે તેમાં પ્રાય પૂર્વ ઋષિઓની રચેલી કથાઓ છે–) (૨) ગદ્ય એટલે “ બ્રહ્મચર્યાં ધ્યયન ” વિગેરે, (૩) પદ્ય એટલે છંદાવાળું (ભૂજંગી દુહા ચાપાઇ વિગેરે). (૪) એય, જે સ્વરસ ચારવડે, પ્રાય' ગીતિ છંદ વડે રચેલુ જેમકે કાપિલીય અધ્યયન-(ઉત્તરાધ્યયનનું આ એક અધ્યયન છે) 44 “ अधुवे असासयंमि संसारंमि दुक्खपउराए । tr અર્ધવ અશાશ્ર્વત દુઃખથી ભરપૂર એવા સ‘સારમાં”, હવે “ કૃત ” પત્રના નિક્ષેપો કહેવા નિયુક્તિની ગાથા કહે છે—
SR No.034258
Book TitleSutrakritanga Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1922
Total Pages311
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sutrakritang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy