________________
૩ર
કાઈ અંશે સત્ય હાય, તેપણ તે ઇશ્વરથી કાંઈક શે બીજે દરજ્જે માની શકાય, તે સુર અસુર નામના સ્વર્ગના દેવા છે, જેમાં લૈાકિક સઘળા દેવ સમાઈ જાય છે, એટલે જેનાના માનવા પ્રમાણે મુખ્ય ઇશ્વર તેા સિદ્ધ સ્થાનમાં ગયેલા નિળ ભાવે રહેલા સગુણસ‘પન્ન સર્વ જીવ પરસમાન ષ્ટિ રાખનાર પરમેશ્વર પરમાત્મા છે, તેનુ ધ્યાન કરી તેમના જેવુ* પરમ પવિત્રપદ મેળવવા આપણા આ બધા પ્રયાસ છે,
ટાકરવાડા જૈનધર્મશાળા. સભા પાલણપુરમાગસર સુદ ૧૦ બુધવાર.
}
સુનિ માણેક