________________
સૂત્રકૃતાંગ.
મારાથી પણ મંદબુદ્ધિવાળા તથા ગરજાઉ (ખપવાળા) છે, તેઓના ઉપકાર માટે જ મારે આ યતન છે.
પરિવાર, આ અસાર સંસારમાં ખૂચેલા ભવ્ય જીવેએ અતિ દુર્લભ મનુષ્યપણું, ઉત્તમ કુળમાં જન્મ, પાંચ ઇન્દ્રિય, તથા બીજી અનુકૂળ સામગ્રી અને જીનેશ્વરનું શાસન (ધર્મ) પામીને સમગ્ર કર્મોને જડમૂળથી નાશ કરવાને માટે ઉદ્યમી થવું જોઈએ.
કમને સંપૂર્ણ નાશ ગ્ય વિવેકના ઉપર આધાર રાખે છે. અને નિર્મળ વિવેક આd (પ્રમાણિક) પુરૂષના ઉપદેશ વિના થતું નથી. સંપૂર્ણ દેને જેણે નાશ કર્યો છે તે આ પુરૂષ કહેવાય છે. આ આત પુરૂષ તે અહંન દેવજ છે. એટલા માટે તેમના ઉપદેશેલા આગમનું જ્ઞાન મેળવવા યત્ન કરે જોઈએ. તે આગમ દ્વાદશાંગ એટલે આચારાંગાદિ બાર અંગને સમુહ છે. આ દ્વાદશાંગીની પણ વર્તમાનકાળના સામાન્ય બુદ્ધિના જેના ઉપર પરમ દયાની બુદ્ધિથી આર્યરક્ષિત--આચાર્ય મહારાજે ચરણકરણ, દ્રવ્ય, ધર્મકથા, અને ગણિતાનુગ એમ ચાર ભેદે વ્યવસ્થા કરી. તેમાંનું પ્રથમાંગ આચારાંગ સૂત્ર ચરણકરણઅનુગવાળું વિશેષે કરી રચીને, હવે કરવી જોઈતી દ્રવ્યાનું