________________
સૂત્રકૃતાંગ.
આમાં પૂર્વની અધીગાથા વડે ભાવ મંગળ કહ્યું, અને પાછલી અડધી વડે ભણનારનું લક્ષ્ય ખેંચવા વાસ્તે પ્રયેજનાદિ ત્રણ બતાવ્યાં. કહ્યું છે કે– “કઈ જ્ઞાતવ, છોતું થતા પ્રવર્તતે .
शास्त्रादौ, तेन वक्तव्यः सम्बन्धः सप्रयोजनः ॥४॥ . જાણીતા સંબંધવાળા કહેલા વિષયને સાંભળવાને સાંભળનાર યત્ન કરે છે, તેટલા માટે શાસ્ત્રના પ્રારંભમાં પ્રયજન સાથે સંબંધને કહેવું જોઈએ, તે કહે છે.
તેમાં “સૂત્રકૃતાંગની” આ કહેવાનું પદ છે, નિર્યુંક્તિને કહીશ એ પ્રયજન પદ છે, અને મુખ્ય છેવટનું પ્રોજન (કહેનાર સાંભળનારને) મોક્ષ પ્રાપ્તિ છે. અને સંબંધ તે પ્રજન પદ વડે કરી અનુમાન કરવા ગ્ય (થવા) છે, એટલા માટે જુદો કહો નથી; કહ્યું છે કે,
शास्त्र प्रयोजनं चेति, सम्बन्धस्याश्रयावुभौ; तदुक्त्यन्तर्गतस्तस्माद्भिन्नो नोक्तः प्रयोजनात् ।।५।।
શાસ્ત્ર અને પ્રજન અને સંબંધનાં આક્ષય છે, તેનું કહેવાનું અંતરમાં સમાઈ ગયું છે તેથી પ્રજનથી જુદે તેને સમજાવ્યું નથી. આ સમુદાય અર્થ કો, અને . હવે અથવ (પદેપ)ને અર્થ કહીએ છીએ.