________________
સૂત્રકૃતાંગ. ગને વિષયવાળા સૂત્રકૂતાંગ નામક બીજા અંગની વ્યાખ્યા આરંભાય છે.
પ્ર–અર્થનું શાસન કરતું હોવાથી આ શાસ્ત્ર છે, તે શાસ્ત્રના તમામ વિદ્મ સમૂહ નાશ કરવા માટે પહેલું મંગળ જોઈએ, ભણેલું સૂત્ર ઘકાળ યાદ રહે માટે મધ્ય મંગળ જોઈએ અને શિષ્ય પ્રશિષ્ય પરંપરા એક સરખું કાયમ રહે માટે છેવટ મંગળ જોઈએ. તે ત્રણ મંગળે અહીં કેમ દેખાતાં નથી,
ઉ૦–તમારું કહેવું સત્ય છે. મંગળ ઈષ્ટ દેવતાના નમસ્કારરૂપ હોય છે આ સૂત્રના ઉત્પાદક પિતે સર્વજ્ઞ છે. તે પિતે પરમાત્મ સ્વરૂપ હેવાથી તેને બીજે નમવા ગ્ય નથી. તેથી તેને મંગળ કરવાની જરૂરત નથી. એટલા માટે મંગળ કહ્યું નથી. વળી ગણધર ભગવાને પણ તે તીર્થંકરનું વચનજ ગોઠવવાનું હોવાથી મંગળની જરૂર નથી અને આપણા સામાન્ય આચાર્યાદિને તે આ આખું શાસન મંગળ છે. અથવા નિર્યુક્તિકાર ભગવાનજ અત્રે ભાવમંગળ કહેવા ઈચ્છતા કહે છે –
| મંગલાદિ ચતુષ્ટય. तित्थयरे य जिणवरे सुत्तकरे गणहरे य नमिउण; सूयगडस्स भगवओ, णिज्जुति कित्तइस्सामि ॥ १॥ नि