________________
પણ બનાવેલું છે, અને તે બનાવનારને ઈશ્વર માન જોઈએ, તેને ઉત્તર એટલે છે કે, તમારું અનુમાન જેમ બુદ્ધિગ્રાહ છે, તેમ અમારું પણ અનુમાન વિચારે કે તમારા ઉત્પાદક (બાપ) કે તે તમે દેશાવરમાં જંગલમાં બાળપણમાં મુકી દેવાયા હેતે ન જાણે, પણ તમે જ્યારે મોટા થઈ પરણ્યા ત્યારે તમારે પુત્ર થતાં ખાત્રી થશે કે, જેમ હું મારા છોકરાને પિતા છે તેમ મારે પણ કઈ બાપ હોજ જોઈએ, એ પ્રત્યક્ષ છે, તેથી તમે કઈપણ કાળના પુરૂષને જઈને અનુમાન વિચારી શકશે કે તેને કેઈપણ બાપ હવે જોઈએ, પણ તમે તે વખતે કહી દે, કે નહિ નહિ, સૃષ્ટિ રચતાં તે કંઈપણ બાપ ( એટલે પુરૂષ જાતિ ) હતે જ નહિ, ઈશ્વરે એમને એમ ઉત્પન્ન કર્યો, ત્યારે આ બુદ્ધિગ્રાહ્ય તમને ભલે લાગી જાય કારણ કે તમને ઈશ્વર ઉપર અત્યંત ભાવ છે, પણ મારા જેવા તર્કવાદીને તે એજ વિચાર આવે કે આ બુદ્ધિગ્રાહ્ય નથી, કારણ કે સર્વત્ર સ્ત્રી પુરૂષના સંગથી અમુકકાળે અમુક સંજોગે પુત્ર હાલ થાય છે, તેમ પૂર્વે પણ થતું. એટલે સ્વય સુષ્ટિ અનાદિ થઈ.
કેઈ કહેશે કે નહિ નહિ, ઈશ્વર સુષ્ટિ રચે, ત્યારે સર્વશક્તિમાન હોવાથી ગમે તેમ રચી શકે જેમ દેવતાઓ ગમે તે બનાવી છે, આમાં એટલું જ પૂછવાનું છે કે