________________
સૃષ્ટિ કત્વવાદ, અમારા કેટલાક ગભીર વિચારના પરમ મિત્રે તે જૈનતત્વ વાંચીને આનંદ માને છે, કેટલાક ઉપેક્ષા કરે છે, અને કેટલાક તે નાસ્તિક સાથે સરખાવતાં પણ ચૂકતા નથી, તે દરેક ભવ્યાત્માઓને હું પ્રાર્થના કરીશ, કે તેઓએ ક્ષણમાત્ર ન્યાયને ખાતરજ નીચલા પ્રશ્નનો ઉત્તર આપ, કે બંને બાજુની વાત સાંભળીને ન્યાયાધીશ પણ ન્યાય આપે છે, તે કેઈપણ ન્યાયને કે તત્વજ્ઞાનને વખત આપે જૈનદર્શન નને કેઈપણથ જે છે? જે હોય તે તેમના અનેક ગ્રંથરને પ્રચારના અભાવે એમને એમ ભંડારમાં નિરૂપયેગી પડી રહ્યો, અને પશ્ચિમના વિદ્વાને લાખ રૂપિયા આપીને લાગતા વળગતા પાસેથી લેઈ ગયા, ત્યાંથી સંશોધન થઈ છપાઈ અહીં આવે છે, તે ઘણું વિચારવા જેવું છે!
જૈન દર્શન સાથે વાં. જેનો સષ્ટિકર્તા ઈશ્વર માનતા નથી, માટે તે નાસ્તિક છે, આટલે જે જૈનોને અપરાધ હોય તે તે ક્ષમા કરવા જેવું છે, કારણકે બુદ્ધિગ્રાહ્યાજ વચન મનાય છે, નિશાળમાં પણ મગજમાં ઠસે તેટલું જ ભણાવાય, જે ઈશ્વ