________________
એટલે કેવળજ્ઞાની થયા પછી તેનું જ્ઞાન ઘટે વધે નહિ, પણ તે પહેલાં તે વધતું ઘટતું પ્રત્યક્ષ દેખાય છે.
તેવી રીતે કર્મ જડ આત્માથી ભિન્ન કે અભિન્ન? તે ઉત્તર આપ કે કઈ અંશે ભિન્ન છે, કે યોગ્ય ઉપાયથી કમી દૂર થઈ મેક્ષમાં આત્મા જાય છે, અને કેઈ અશે અભિન્ન છે કે ઘણી વખત ઠપકા ખાઈને પણ માણસે કુકર્મ કરી જેલમાં જાય છે.
આ પ્રમાણે પ્રષ્ટિ અનાદિ કે આદિ, પ્રલય થાય છે. કે નહિ તે દરેકમાં કઈ અંશે કહેવું અર્થાત્ સ્યાત્ કર્થશ્ચિત જેડવાથી સમજાશે, આના સંબંધમાં સ્યાદવાદ મંજરી ગુજરાતી કે સંસ્કૃત કે હિંદી ગમે તે વાંચવી જોઈએ અને તે વાંચવાથી એટલે આનંદ આવશે કે, તેનાં મૂળરૂર કાવ્ય મે કરી લેવાનું મન થશે. આ સંબંધી કેઈપણ વિદ્વાન જૈન મુનિને પૂછવાથી ખુલાસે થશે, અથવા ભાષાંતરકારને લખવું. કે જાતે મળવું.