________________
વસ્તુ ન ઘટે, એમ કહી ખંડન કર્યું, પણ ભાગ્યે જ તેમને ખબર છે કે જૈનો એવા અંજાણ્યા નથી કે અજવાળાને અંધારૂં કહે, પણ તેમનું તે કહેવું એ છે કે (૧) અજવાળું અજવાળાના રૂપમાં અજવાળું છે, પણ(૨) અજવાળું અંધારાના રૂપમાં નથી. (૩) તેમ કમથી એમ પણ કહેવાય કે બને અનુક્રમે થા, પ્રથમ અજવાળું અને પછી અંધારૂં. (૪) તથા કાંઈ અંશે અંધારું એમ પણ ન બોલવું, કારણ કે પૂર્ણ પ્રકાશમાં અંધારું ન પણ હોય, (૫) તેમ કાંઈ અંશે અંધારું છે, એ પણ બોલવું, કઈ વખતે પૂરું અંધારું હેય, (૬) કેઈ અંશે અંધારું નથી. એમ ન બોલવું. તેવીજ રીતે (૭) કેઈ અશે અંધારું કેઈ અંશે અજવાળું આવું બોલવું તે પણ એકદમ ન બેલી દેવાય, કારણ કે દરેક સંજોગો ઉપર આધાર રાખી અભિપ્રાય બદલાય છે. આ બધાને પરમાર્થ એ છે કે એક વસ્તુમાં અનંતા ધર્મો અને ફેરફારો નાની ભગવંતે કેવળજ્ઞાને જુવે છે, અને આપણી બુદ્ધિથી
હા ઘણા જોઈએ છીએ, અને એક વસ્તુનાં અનેક રૂમ જોઈએ છીએ ઈંગ રસ સ્પર્શ ગંધ અવાજ આ આંખ જીભ શરીરની ચામડી નાક અને કાનના અનુક્રમે વિષય છે, એ વિષયે ક્ષણે ક્ષણે બદલાય છે, તેમ તેમ આપણુ જ્ઞાનમાં પણ ભેદ પડે છે તેથી જ્ઞાનના ભેદે પણ અંનતા છે, તે અતિજ્ઞાની કેવળ પ્રભુ છે, અને વિજ્ઞાનશાસ્ત્રીઓ યંત્ર દ્વારા વધારે વધારે ભેદે જુએ છે ઈથરતત્વની કલ્પ