________________
માણસોની વ્યર્થ બરબાદી થાય. તે પ્રમાણે વ્યાખ્યાનદાતા દગાખેરજ છે, માટે તેનું ન સાંભળવું, તેમ વચમાં ગરબડન કરવી. અથવા સાંભળનારે કઈ વખત ધાંધલ કરી હોય તે મારે ન સંભળાવવું તેમ વકતાએ પણ કદાગ્રહ ન રાખવો.
स्यात अस्ति नास्ति अवक्तब्य.
આ છે, આ નથી, આ બંને પણ કઈ અંશે બેલવા જેવા નથી, જેમકે કંઈના ભસે વેપાર કર્યો, અને ગણતરી કરી કે આ વસ્તુમાં ન મળશે, આમાં નહિ મળે, એમ ચેકસ ન માની લેવું કારણ કે સંજોગોના આધારે બદલાતું રહે છે, કેટલાક દુઃખમાં સાપઘાત કરે છે, હતાશ થાય છે પણ તેમને ખબર નથી કે સુષ્ટિમાં કઈપણુ બનવું તે સજેના આધાર ઉપર છે. માટે ન શોક કર, ન આપઘાત કર, પણ ધૈર્ય ધારણ કરવું, તેજ પ્રમાણે સટ્ટા કરનારાઓ યુદ્ધ કરનારાઓ પોતાની બુદ્ધિથી ગણતરી કરી આમાં આમ નફે કે જીત મેળવીશું, અને આખા જગતને કબજે કરીશું, પણ તેમની બધી આશાઓ વ્યર્થ જાય છે, તેથી ન મળતાં કે અનાયાસે જીત થતાં અહંકારી ન થવું, એક બાજુ જીત થશે બીજી બાજુ હાર થશે, એમ પણ ન કહેવું. આ રીતે આ સપ્તભંગી જગતને સમાન ભાવમાં લાવનાર મહા ઉત્તમ તત્વ છતાં ન સમજાયાથી વેદાંત સૂત્રમાં લખી દીધું કે મિનાત એકમાં અનેક